તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા |ધ્રાંગધ્રાની દેના બેંક પાસે ખેડૂત મનોજભાઈ પટેલની 1.50 લાખ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા |ધ્રાંગધ્રાની દેના બેંક પાસે ખેડૂત મનોજભાઈ પટેલની 1.50 લાખ રૂપિયા ભરેલ થેલીની ચોરી થઇ હતી. ત્યારે બનાવની અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સી.સી. ટીવીના આધારે પોલીસે તપાસ શરૂ અને અલગ અલગ દિશામાં વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસને જેલ પાસે ખેડૂતની થેલી અને એમાં રાખેલ અમુક દસ્તાવેજ મળી આવ્યા હતાં. બનાવમાં આરોપીઓએ રોકડ લઇ ખાલી થેલી નાંખી ભાગી ગયાનું ખૂલ્યુ છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધ્રાંગધ્રામાં પોલીસને રૂ. 1.50 લાખની ચોરીની ખાલી થેલી મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો