તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં પક્ષીઓ માટે 5 હજાર કુંડા અને પક્ષીધરનું વિતરણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રાઆરાઈન્સ જીવદયા ગૃપ અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી ધ્રાંગધ્રા ગ્રીનચોક ખાતે વિતરણ કરાયું હતું. જેમાં પક્ષીઓ માટે 5 હજાર પાણીના કુંડા અને પક્ષીધરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું. આથી મોટીસંખ્યા કુડા અને પક્ષીધરને લેવા માટે લોકો ઉમટી પડયા હતા. કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગના ભુરૂભા ઝાલા, ધુડખર અભ્યારણ્યના કાવરભાઇ, કાંન્તિભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનવા માટે આરાઈન્સ ગૃપના નીલેશ ચૌહાણ, તુષાર રાવતીયા, મેહૂલ રાજગોર, મહેશ રાજગોર, નીર્મલ શાહ, લખન સોલંકી જહેમત ઉઠાવી હતી.

ધ્રાંગધ્રામાં જીવદયાના લાભાર્થે લોકડાયરો યોજી પક્ષીઘર અને કુંડાનું વિતરણ કરાયુ હતુ.તસવીર- મનોહરસિંહરાણા

રાત્રે જીવદયાના લાભાર્થે લોક ડાયરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો