તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાંથી રાંધણગેસના 10 સીલીન્ડરની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રાશહેરમાં થોડા દિવસોથી ગેસના બાટલાના ચોરીના બનાવો વધી રહયા છે. ધ્રાંગધ્રા શહેરમાં કુડા ફાટક પાસે આવેલ સૈનીક સોસાયટી, પુનીત નગર, ભાર્ગવી સોસાયટી જડેશ્વર સોસાયટી સહિતના વિસ્તારોમાં ધરાના ફળીયામાં રાખવામાં આવેલા ગેસના 10થી વધુ બાટલા ચોરીને લઈ જવાના બનાવ બન્યો છે. અંગે કુડા ફાટક પાસે રહેતા રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે અમારા ધરના ફળીયામાંથી બે ગેસના બાટલા ચોરી થઇ છે. જ્યારે આસપાસની સોસાયટીમાં પણ 10 ગેસના બાટલા ચોરી ગયાના બનાવ વધી રહયા છે. પોલીસ રાત્રે પેટ્રોલીંગ શરૂ કરી ધનિષ્ઠ તપાસ કરે તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો