તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર અકસ્માત:એકનું મોત, એક ગંભીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાહળવદ હાઈવે પર ગત રાત્રે બાઈક પર જતા બે ભાઈને અજાણ્યા વાહને હડફેટમાં લીધા હતા. જેમાં એક શખ્સનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો હતો.

ઘટના અંગે એલએનટીના કર્મચારી હેમંતકુમાર દવે, વિજયસિંહ અને સ્ટાફના દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્ત અને વાહને રોડની સાઈડમાં ખસેડી 108ની મદદથી દવાખાને ખસેડાયા હતા. ધ્રાંગધ્રા પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ ગજુભા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...