તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુદાપૂર પાસે ટ્રક પાછળ બસ ભટકતા ચાર વ્યક્તિને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રનાદુદાપુર પાસેના હાઇવે પર આગળ જતા ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળ આવતી એસ.ટી બસ ટ્રક સાથે ભટકાતા બસનો કાચ તૂટી જતા બસમાં બેઠેલા ચાર જેટલા મુસાફરોને ઈજા થઇ હતી. આથી ઇજાગ્રસ્તોને દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે અકસ્માતના સમાચાર મળતા ધ્રાંગધ્રા એસ.ટીના શિવરાજસિહ, અજયસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...