તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Chotila
  • ચોટીલા | ચોટીલાનાપિપરાળીમાં વાડીનો બંધ તોડતા ઠપકો આપતા લોખંડના પાઇપ

ચોટીલા | ચોટીલાનાપિપરાળીમાં વાડીનો બંધ તોડતા ઠપકો આપતા લોખંડના પાઇપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | ચોટીલાનાપિપરાળીમાં વાડીનો બંધ તોડતા ઠપકો આપતા લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરેલ છે. રવિવાર સાંજે પિપરાળી ગામે રામભાઈ સામાભાઇ ખાંભલાની વાડીમાં આવેલ બંધ તોડી નાખતા તોડનાર કરશનભાઇ ઇશ્ચરભાઇ અને બેચરભાઇ રામભાઈ ને ઠપકો આપતા બંને ઉશ્કેરાઇ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

પિપરાળીમાં ઠપકો દેતા પાઇપથી હુમલો

અન્ય સમાચારો પણ છે...