- Gujarati News
- ચોટીલા |ચોટીલા તાલુકાના રેશમીયા ગામમાં રહેતા ધનાભાઇ કરશનભાઇ સાથે ઢોર
ચોટીલા |ચોટીલા તાલુકાના રેશમીયા ગામમાં રહેતા ધનાભાઇ કરશનભાઇ સાથે ઢોર
ચોટીલા |ચોટીલા તાલુકાના રેશમીયા ગામમાં રહેતા ધનાભાઇ કરશનભાઇ સાથે ઢોર ચરાવવા બાબતે ત્રંબોડા ગામના ગગજીભાઇ ઉકાભાળ કોળી, સતાભાઇ ગાંડાભાઇ, પાંચવડાના એક શખ્સ સાથે ઝઘડો થયો હતો. જેમાં ત્રણેય શખ્સોએ એકઠા થઇ ધનાભાઇના બન્ને હાથ પગ પર લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવની વધુ તપાસ સેકન્ડ પીએસઆઇ બી.એમ.પોસાતર ચલાવી રહ્યા છે.