તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવલીંગ બનતા 4 વર્ષ થયા..

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિવલીંગ બનતા 4 વર્ષ થયા..

^આ પારદના શિવલીંગને હિમાલયની દુર્લભ વનસ્પતિઓના અર્કના સોળ સંસ્કાર આપવામાં આવ્યા છે. પારદ (પારા)ના શિવલીંગને તૈયાર કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો છે. શિવલીંગમાં સોનું, ચાંદી ભેળવવામાં આવ્યા છે. હાલ શ્રાવણ માસ હોવાથી રૌદ્રકાલી માતાના મંદિરમા઼ પ્રતિષ્ઠા થયેલ શિવલીંગના દર્શને શિવભક્તો ઉમટી રહ્યા છે. > રવિગિરિગોસાઇ, પૂજારી

હિમાલયન દુર્લભ વનસ્પતિના સોળ સંસ્કારથી તૈયાર થયેલા પારાના શિવલીંગનું ચોટીલામાં પ્રતિષ્ઠાન

ચોટીલાની પાંચાળ પંથકમાં અનંતેશ્વરમહાદેવ, ઠાંગનાથ મહાદેવ, ઝરીયા મહાદેવ, એરડેશ્વરમહાદેવ, જેવા અનેક પ્રાચીન શિવાલયો આવેલા છે. ત્યારે ચોટીલાના ચામુંડા માતાજીના ડુંગર તળેટીમાં આવેલ રૌદ્રકાળી માતાના મંદિરમાં પારદ(પારા)ના શિવલીંગની પ્રતિષ્ઠા મંદિરમાં કરવામાં આવી છે. પારદના શિવલીંગનું શિવપુરાણ તથા હિંદુ શાસ્ત્રોમાં ખુબજ અનન્ય મહત્વ દર્શાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો