તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદપુરથી ભાડલા રસ્તો બિસ્માર : મુસાફરો ત્રાહિમામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલાતાલુકાના આણંદપુરની ભાડલા ગામ તરફ જવાનો રોડ ખૂબજ બિસ્માર બની ગયો છે. વિસ્તારના ગ્રામજનો ખૂબજ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ઇચ્છે છે કે રોડ તુરંતજ નવો બનાવવાની કાર્યવાહી શરૂ કરાય તો મોટી સમસ્યામાંથી રાહત મળે તેમ છે.

ચોટીલા તાલુકાનું આણંદપુર ગામ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબજ મોટુ છે. ત્યારે ગામના લોકો નવા ચોટીલા પંથકના અન્ય ગામના લોકો છે. આણંદપુરની અંદાજીત 9 કિ.મી દૂર આવેલ ભાડલા સુધીનો રસ્તો ડામર રોડ વરસાદના પાણી , તડકો થોડા સમયથી જર્જરીત બન્યો છે. ત્યારે પંથક ના ગ્રામ્યજનો ની પરેશાનીમાં ખુબજ વધારો થયો છે. રસ્તા ઉપર ચાલકોને જર્જરિત રસ્તાના કારણે પસાર થવામાં ખુબજ પરેશાની ભોગવવી પડે છે.

9 કિમીના ડિસ્કો રોડથી ગ્રામજનોને વેઠવી પડતી મુશ્કેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો