તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ આશાપુરા માતાના મઢ જતા પદયાત્રા સંઘને વિદાય અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | ક્ષત્રિય સમાજના આશાપુરા ગૃપના યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીમાં ચાલીને કચ્છમાં આશાપુરા માતાના મઢે દર્શનાર્થે જાય છે. આથી નવરાત્રી પહેલા જ 11 યુવા પદયાત્રીઓ ચોટીલાથી નિકળતા ક્ષત્રિય સમાજ દ્વારા તેઓને વિદાય આપવામાં આવી હતી. આ પદયાત્રીઓની સેવામાં યુવાનોની એક ટૂકડી પણ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...