તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Chotila
  • Chotila ચોટીલા દુષ્કર્મના વિરોધમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કેન્ડલ માર્ચ

ચોટીલા દુષ્કર્મના વિરોધમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કેન્ડલ માર્ચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | હિંમતનગરના ઢુઢર ગામની બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાનો સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડી રહ્યા છે. જે અનુસંધાને ચોટીલા તાલુકા ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા ચામુંડા તળેટી ખાતે કેન્ડલ માર્ચ યોજી ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા તાલુકા પ્રમુખ હિંમતભાઈ સુરેલા સાથે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...