તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવતીને માર મારનારા થાનગઢનાં બેની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરની યુવતીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે યુવકની ધરપકડ કરાઇ છે. ગાંધીનગર રહેતી યુવતીએ અંદાજે એક માસ પહેલા ચોટીલા પોલીસમાં હાઇવેની ઓનેસ્ટ હોટલમાં થાનગઢનાં બે શખ્સો સામે મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં થાનગઢનાં રાજવીર ઉર્ફે રાજેશભાઇ તેમજ તેના ભાઇ હિતેશભાઇ ઠાકરસીભાઇ વારેવાડીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...