ચોટીલાના સેવા સેતુ કાર્યક્રમમાં 2363 અરજીનો નિકાલ કરાયો

ચોટીલા | ચોટીલા નગર પાલિકા ગ્રાઉન્ડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફોર્મ ભરવા તેમજ યોજનાઓનો લાભ મેળવવા,...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:15 AM
Chotila - ચોટીલાના સેવા સેતુ કાર્યક્રમમાં 2363 અરજીનો નિકાલ કરાયો
ચોટીલા | ચોટીલા નગર પાલિકા ગ્રાઉન્ડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફોર્મ ભરવા તેમજ યોજનાઓનો લાભ મેળવવા, વિવિધ કાર્ડ અને દાખલાઓ કઢાવવા., સેવા સેતુ દરમિયાન 440 લોકોનાં આરોગ્યની તપાસણી, પશુપાલકોને દવાઓ વિતરણ સહિતના અરજદારોની 2363 અરજીનો સ્થળ ઉપર નિકાલ કરાયો હતો.

X
Chotila - ચોટીલાના સેવા સેતુ કાર્યક્રમમાં 2363 અરજીનો નિકાલ કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App