• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Chotila
  • ચોટીલા | ચોટીલાતાલુકા ઠાકોર સેના દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું ખાસ

ચોટીલા | ચોટીલાતાલુકા ઠાકોર સેના દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું ખાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | ચોટીલાતાલુકા ઠાકોર સેના દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રસંગે ધો.10થી ગ્રેજ્યએટ થયેલા વિદ્યાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યાં હતાં. ચામુંડા માતાજી ડુંગર તળેટીમાં યોજાયેલ સન્માન સમારોહમાં ધો.10થી ગ્રેજ્યુએટ સુધી ના 35 વિદ્યાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્રો ચોટીલા તાલુકા ઠાકોર સેના પ્રમુખ હિંમતજી ઠાકોર, જીલ્લા પ્રભારી રમેશભાઇ ઉઘરેજા, સંજયભાઇ ઠાકોર, હકાજી ઠાકોર સહિત ઠાકોર સમાજના ભાઇ બહેનોએ ખાસ હાજરી આપી હતી.

ઠાકોર સેના દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન