સાયલા તાલુકામાં વરસાદથી મકાન રસ્તાનુ ધોવાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાતાલુકામાં વરસાદ અને ચોટીલાના ઉપરવાસના વરસાદના કારણે નીચાણ ધરાવતા અંદાજીત 30 ગામોના લોકો વધુ પરેશાન બન્યા છે. સુદામડા, કેરાળા, વડીયા, થોરીયાળી સહીત ગામોમાં અને સીમ ખેતરમાં વધુ ધોવાણ અને નુકશાન થયું છે.જ્યારે મોટા ભડલા, નોલી, સુદામડા, કરાડી, ઢાંકણીયા, કેરાળા, વડીયા સહિત 13 ગામોના 520થી વધુ લોકોને સ્થળાતંર કરાવાયુંં હતુ. જયારે ચાર ટીમે અંદાજીત 20 ગામોમાં નુકસાન થયુ હોવાનો અહેવાલ રજૂ કર્યો છે. સાયલા તાલુકા પંચાયત દ્રારા નાના સખપર રસ્તા ધોવાઇ ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...