ઠાકોર સેના બનાસકાંઠાના વહારે આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા | બનાસકાંઠાજિલ્લાના મુખ્ય વિસ્તારમાં રહેતામા અસર ગ્રસ્ત લોકોને મદદ કરવા માટે તૈયાર નાસ્તા અનાજ કપડાં સાથે ઠાકોર સેનાનાની ટીમ ચોટીલા તાલુકાથી રવાના થઈ છે. જેમાં રમેશભાઇ ઠાકોર, હકાભાઇ ઠાકોર, હિંમતભાઇ અને જગાભાઇ ઠાકોર સહીતના અસરગ્રસ્તને મદદરૂપ થવા રવાના થયા છે. જ્યારે ફુટ પેકેટ 140026 , કપડાના પોટલા તેમજ પાણીના 2000 પાઉચ, ઘંઊ, ચોખા 60 મણ સાથે લઇને ગયા છે.

અન્ય સમાચારો પણ છે...