તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીમાં પગપાળા સંઘને મુસ્લિમ સમાજે કરાવ્યું પ્રસ્થાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડીતાલુકાના દસાડા ગામેથી ચામુંડા યુવક મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી દસાડાથી ચોટીલા પગપાળા સંઘ નીકળે છે. દસાડાના મીનાઝબાપુ મલીક સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આબુરાજ અન્નક્ષેત્રથી પગપાળા સંઘને પ્રસ્થાન કરાવાયુ હતુ. પગપાળા સંઘમાં ભોપાભાઇ નાનુભાઇ ઠાકોર, દશરથભાઇ ઠાકોર, ભાવસંગભાઇ ઠાકોર અને જેસંગભાઇ ઠાકોર વગેરે 107 ફૂટ લાંબી બાવનગજની ધજા લઇ દસાડાથી ચોટીલા માતાના દર્શને રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો