તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાન |ચોટીલા, થાન અને મૂળી વિધાનસભા બેઠકની 2017માં આવનારી ચૂંટણીને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થાન |ચોટીલા, થાન અને મૂળી વિધાનસભા બેઠકની 2017માં આવનારી ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં ત્રણેય તાલુકાના કાર્યકર્તાઓને ઝોન પ્રભારી મનીષ ગુલીયાજી, રાજેશ પટેલ, જયદેવસિંહ જાડેજા સહિતનાઓએ માર્ગદર્શન આપ્યુ હતુ. બેઠકમાં પી.પી.પંચાલ, જગાભાઇ સહિત 100થી વધુ કાર્યકરો હાજર રહ્યા હતા. જયારે ચૂંટણી પહેલા વધુમાં વધુ કાર્યકરો આપમાં જોડાય તે માટે હાકલ કરાઇ હતી.

ચોટીલા વિધાનસભામાં આપના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો