તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા| ચોટીલાતાલુકા ના ચોબારી ગામ ની વાડીમાં રાજકોટ ના ગંજીવાડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા| ચોટીલાતાલુકા ના ચોબારી ગામ ની વાડીમાં રાજકોટ ના ગંજીવાડા માં રહેતાં સુરેશભાઇ ખીમજીભાઇ સોલંકી તથા અન્ય શખ્સો જે.સી.બી.થી પાળો બાંધવા ગયાં હતાં ત્યારે ચોબારી ગામ ના હરજીભાઇ અરજણભાઇ ભરવાડ તથા બીજલભાઇ હરજીભાઇ ભરવાડ વાડીમાં પ્રવેશ કરી સુરેશભાઇ ને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડી થી માર માર્યો હતો.જ્યારે બાબુભાઇ માયાભાઇ હરેશભાઇ બીજલભાઇ અનીલભાઇ કલાભાઇને ઇજા થઇ હતી. અંગે સુરેશભાઇ બામણબોર પોલીસ માં ફરિયાદ નોંધાવતા એ.સી.એસ.ટી.સેલ ના ડી.વાય.એસ.પી. વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

ચોબારીમાં વાડીમાં ઘૂસી ચાર શખ્સોને માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો