• Gujarati News
  • ચોટીલાના આણંદપુરમાં વીજ કર્મીની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

ચોટીલાના આણંદપુરમાં વીજ કર્મીની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા |ચોટીલાના આણંદપુર ગામમાં વીજ કચેરી જૂનાગઢના નાયબ ઇજનેર અમૃતલાલ નાથાલાલ ટીમ સાથે ચેકિંગ કરવા ગયા હતા. ત્યારે જયાબેન બેચરભાઇના ઘરમાં વીજ ચેકિંગ કરતા ફરજમાં રૂકાવટ કરી ચેકિંગ કરવા દેવાયુ હતુ. ચોટીલા પોલીસ મથકે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાતા વધુ તપાસ પી.વી.ઝાલા ચલાવી રહ્યા છે.