તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • Chotila
 • ચોટીલા | ચોટીલાતાલુકાના અકાળા ગામના ભાદાભાઇ ઘુઘાભાઇ પરાલીયાની વાડીના શેઢા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા | ચોટીલાતાલુકાના અકાળા ગામના ભાદાભાઇ ઘુઘાભાઇ પરાલીયાની વાડીના શેઢા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોટીલા | ચોટીલાતાલુકાના અકાળા ગામના ભાદાભાઇ ઘુઘાભાઇ પરાલીયાની વાડીના શેઢા પાસેથી રાષ્ટ્રીય પક્ષી મોર તથા માદા ઢેલ જમીન પર પડી ગયેલી હાલતમાં હતા. આથી અકાળા ગામના સરપંચ ગોરધનભાઇ વિઠ્ઠલભાઇ પરાલીયાને અંગે જાણ કરતાં તેઓ વાડીએ આવીને મોર તથા ઢેલની હાલત જોઇ હતી. અંગે સરપંચ ગોરધનભાઇએ જણાંવ્યું કે કોઇ અગમ્ય કારણોસર મોર અને ઢેલની આવી હાલત શા માટે થઇ તેની તપાસ તંત્ર દ્વારા થવી જોઇએ. જ્યારે મોર દંપતિને તેઓ ચોટીલાના સરકારી પશુ દવાખાનામાં સારવાર માટે લાવ્યાં હતાં. અને ત્યાં સારવાર કરાવી ચોટીલા વન વિભાગમાં સોંપવામાં આવ્યાં હતાં.

અકાળા ગામમાંથી મોર- ઢેલ બીમાર જેવી હાલતમાં મળ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો