• Gujarati News
  • બોટાદમાં ૨૦ કિલો પ્લાસ્ટિક ઝબલા જપ્ત

બોટાદમાં ૨૦ કિલો પ્લાસ્ટિક ઝબલા જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ : સ્વરછતા મિશન સફાઇ ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા સ્ટાફે બોટાદના શાકમાર્કેટ, પાંજરાપોળ રોડ તથા અન્ય વિસ્તારમાં રાઉન્ડ લઇ પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝબલા આશરે ૨૦ કિગ્રા જપ્ત કર્યા હતાં. અને તકેદારી અંગે તાકિદ કરાઇ હતી.