• Gujarati News
  • બોટાદ : બોટાદનાપાળીયાદ રોડ પર આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રસ્ટ

બોટાદ : બોટાદનાપાળીયાદ રોડ પર આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રસ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ : બોટાદનાપાળીયાદ રોડ પર આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ટ્રસ્ટ સંચાલિત વી.એમ. સાકરિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાંપ્રત સમસ્યા આધારિત યુજીસી પ્રેરિત બાળમજુરી અને શાળામાં હાજરીનું પ્રમાણ વિષય પર એક દિવસીય નેશનલ સેમીનાર યોજાશે. સેમીનાર કોલેજના પ્રિન્સીપાલ ડો.શારદાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે.

મહિલા કોલેજમાં સેિમનાર યોજાશે