કર્મચારીઓને પગાર પંચનો લાભ આપવા માટે માંગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંરાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને સાતમુ પગાર પંચ લાગુ કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે. પરંતુ અનુસંધાને ગ્રામ પંચાયત તથા મહાનગર પાલિકામાં પણ સાતમુ પગાર પંચ લાગુ કરવામાં આવેલ છે. જયારે નગરપાલિકાઓને સાતમા પગાર પંચમાંથી બાકાત રાખવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના નગર પાલિકા કર્મચારીઓ દ્વારા જેતે સ્થળો ઉપર લાગુ કલેકટર પ્રાત અને મામલતદાર તરફે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. જે અનુસંધાને ગઢડા નગર પાલિકા કર્મચારી મંડળ દ્વારા ગઢડા મામલતદારને લેખીતમાં એક આવેદન પત્ર પાઠવી સાતમા પગાર પંચ તાજેતરમાં રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને લાગુ પડવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...