• Gujarati News
  • લીમડા : ગઢડામાં3જીની સેવા બીએસએનએલ દ્વારા ચાલુ થઇ ગઇ છે.

લીમડા : ગઢડામાં3જીની સેવા બીએસએનએલ દ્વારા ચાલુ થઇ ગઇ છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમડા : ગઢડામાં3જીની સેવા બીએસએનએલ દ્વારા ચાલુ થઇ ગઇ છે. જયારે ગઢડા તાલુકાના ઉદ્યોગોથી ધમધમતા ઢસા માટે 3જીની તમામ સામગ્રી મહિનાથી ગઢડામાં ફાળવાઇ ગઇ છે. એટલે કે આવી ગઇ છે ને ધુળ ખાય છે. બીએસએનએલના બાબુઓની નબળાઇ અને ઢીલી નીતિને કારણે ઢસા તેમજ આજુબાજુના પચ્ચીસ જેટલા ગામો 3જી સેવાથી વંચિત છે. ઢસા ગામ અને ઢસા સ્ટેશનના લોકોની ધીરજનો અંત કયારે આવશે.
ઢસાના ગ્રાહકો 3જી સેવાથી વંચિત