- Gujarati News
- ગઢડા : તાલુકાનાિનંગાળા ગામે જુગાર રમી રહેલા રણુભા મહોબતસિંહ વાળા,
ગઢડા : તાલુકાનાિનંગાળા ગામે જુગાર રમી રહેલા રણુભા મહોબતસિંહ વાળા,
ગઢડા : તાલુકાનાિનંગાળા ગામે જુગાર રમી રહેલા રણુભા મહોબતસિંહ વાળા, નારણમલ ઈશ્વરમલ સિંધી, યુવરાજસિંહ મહાવીરસિંહ વાળા, વાલજી ખીમાભાઈ પરમાર, વલ્લભ બિજલભાઈ મકવાણા, રમેશ બિજલભાઈ દેત્રોજા અને રાજુ કાજાભાઈ (કાજવદરા)ને પકડી રોકડા તેમજ 7 બાઈક, 1 મોટરકાર સહિત કુલ રૂા.303090 સાથે ગઢડા પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ વાળા, અજીત મનુભાઈ કાઠી દરબાર, કુલદીપ ભુપતભાઈ કાઠી અને હિતેન્દ્રસિંહ ગજુભા વાળા નાસી છૂટ્યા હતા.
ગઢડાના િનંગાળા ગામેથી મસમોટુ જુગારધામ ઝડપાયું