• Gujarati News
  • બોટાદના ખસ રોડ પાસેથી પસાર થતી નદી ઉપર લીલી વનસ્પતિનો

બોટાદના ખસ રોડ પાસેથી પસાર થતી નદી ઉપર લીલી વનસ્પતિનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદના ખસ રોડ પાસેથી પસાર થતી નદી ઉપર લીલી વનસ્પતિનો કબજો જમાવી રાખ્યો છે. લીલી વનસ્પતિ એટલી હદે વધી રહી છે નદીનું પાણી દેખાતું નથી. વનસ્પતિના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. રોગચાળો ફાટી નિકળવાની દહેશત સતાવી રહી છે. સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે નદીની સફાઇ કોણ કરશે.

લીલી વનસ્પતિએ કબજો જમાવ્યો