નિંગાળા હાઇસ્કૂલમાં સાયકલોનું વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિંગાળા હાઇસ્કૂલમાં સાયકલોનું વિતરણ

ગઢડા| ગુજરાત સરકાર દ્વારા ગ્રામ કેળવણી મંડળ નિંગાળા સંચાલિત શ્યામબેન છગનભાઇ વાલાભાઇ ગોટી હાઇસ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સરસ્વતી સાધના યોજનાની સાયકલોનું વિતરણ કરવામાં આવેલ. શાળાના આચાર્ય તથા મંડળના પ્રમુખે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ અને ઉચ્ચ અભ્યાસ કરવા પ્રોત્સાહીત કરેલ. પ્રસંગે મંડળના પ્રમુખ હિરાભાઇ વિઠાણી ઉપસ્થિત રહેલ.

અન્ય સમાચારો પણ છે...