તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • બોટાદ |બોટાદ સાળંગપુર રોડ પર આવેલ ઈદગાહ મસ્જીદ પાસે જુગાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ |બોટાદ સાળંગપુર રોડ પર આવેલ ઈદગાહ મસ્જીદ પાસે જુગાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ |બોટાદ સાળંગપુર રોડ પર આવેલ ઈદગાહ મસ્જીદ પાસે જુગાર રમતા સીરાજ ઉર્ફે ડોન હુસેનભાઈ ખલ્યાણી, ઈરફાન બસારતભાઈ ખલ્યાણી, હરીશંકર રામશંકર ડાભી, ઈરફાન હનીફભાઈ સૈયદ, ઈન્દ્રીશ કાદરભાઈ શેખ, આરીફ ઈબ્રાહીમભાઈ શેખ, ઈલ્યાશ દિનમહંમદભાઈ બાવળીયા, ઈરફાન ગાંજી, ઈરફાન બસારતભાઈ મુળીયા (રહે.તમામ બોટાદ)ને રોકડ રૂા.85,300 સાથે બોટાદ પોલીસે ઝડપી લીધા હતા.

બોટાદમાં 9 જુગાર રમતા ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો