તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢડા બ્રહ્મસમાજ દ્વારા આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવાબ્રહ્મ સમાજ દ્વારા તાજેતરમાં વેરાવળ શહેરમાં એક મહિલા દ્વારા બ્રાહ્મણ જ્ઞાતિ િવરૂદ્ધ અભદ્ર ઉચ્ચારણ કરી અપમાનિત કરવાની ઘટનાને વખોડી કાઢી ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવી આવા ઉચ્ચારણ કરનાર મહિલા સંગીતા ચોપડા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગણી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો