તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ગઢડા તાલુકાના રસનાળ ગામે બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ

ગઢડા તાલુકાના રસનાળ ગામે બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડા તાલુકાના રસનાળ ગામે બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા અર્ચના આર્ટ ફાઉન્ડેશનના કલાકારો દ્વારા સ્વજલધારા યોજના અંતર્ગત શેરીનાટકો રજુ કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકોને પાણી અંગે નાટક દ્વારા જાગૃત કરાઇ રહ્યા છે. બોટાદ જિલ્લાના 10 ગામોમાં પ્રકારના કાર્યક્રમો યોજીને લોકોને જળના ઉપયોગ અંગે જાગૃત કરવાના પ્રયાસો કરાશે.

સ્વજલધારા અંતર્ગત શેરીનાટકો

અન્ય સમાચારો પણ છે...