તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢડા બેંકોમાં ચલણી નોટની અછત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડામુકામે તાજેતરમાં નોટબંધી અને જમા તથા ઉપાડની કાર્યવાહી મુદ્દે છેલ્લા બે િદવસથી દરેક બેંકોમાં ખાતા ધારક હોય તેવા ગ્રાહકોના નાણાં જમા કરવા તથા ઉપાડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા મોટી લાઈનોમાં ઘટાડો થવા પામેલ છે. પરંતુ મોટાભાગે દરેક બેંકોમાં પાંચસો રૂપિયાની નવી નોટ બિલકુલ નહીં પહોંચતા તેમજ રૂપિયા સો અને પચાસની ચલણી નોટોની પણ ભારે અછત વર્તાવાના કારણે ગ્રાહકોને સાચવવામાં બેંકોને ભારે પરેશાની થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...