બોટાદનાં યુવકને શોક લાગતા મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસનાળ | બોટાદનાં તુરખા રોડ પર રહેતા હર્ષદભાઈ વાલજીભાઈ ચાવડા (ઉં.વ.28) લીંબાળા ગામે જગદીશભાઈ વલ્લભભાઈ પટેલને ત્યાં કડી કામ કરતાં હતાં તે વખતે અચાનક શોક લાગતા અને બેભાન થઈ જતાં તેઓને સારવાર્થે બોટાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. અંગે ઢસા પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...