તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢડામાં ગીતા જયંતિ ઉજવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડાસ્વામીના મુકામે છેલ્લા કેટલાય વર્ષોથી કેળવણી મંડળ સંચાલિત કન્યા િવદ્યાલય ખાતે શાળાના િવદ્યાર્થીઓ દ્વારા ગીતા પાઠશાળા ચલાવવામાં આવે છે. ભગવદ્દ ગીતા પાઠશાળાના ઉપક્રમે આગામી તા.30-11-17ના મોક્ષદા એકાદશી નિમીત્તે કન્યા િવદ્યાલય ખાતે સવારે 9 કલાકે ગીતા જયંતિની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...