• Gujarati News
  • બોટાદમાં પત્નીએ કરી પતિ વિરૂધ્ધ ફરિયાદ

બોટાદમાં પત્નીએ કરી પતિ વિરૂધ્ધ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ |શહેરની શબીરા હોસ્પિટલ નજીક આવેલ ખોજાવાડી વિસ્તારમાં રહેતા ફરિયાદી આયશાબેન મુસાભાઇ સીદાતરએ એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવેલ છે કે અગાઉ તેઓએ તેમના પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવેલ જેની દાઝ રાખી તેના પતિ મુસાભાઇ રહેમાનભાઇ સીદાતરે ફરીયાદની દાઝ રાખી તેણી ઉપર ઉંધા ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી નાસી છુટયા અંગેની બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.