• Gujarati News
  • રસનાળ |ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામેથી બે કિમી અંતરે આવેલા

રસનાળ |ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામેથી બે કિમી અંતરે આવેલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસનાળ |ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામેથી બે કિમી અંતરે આવેલા ગંગાબા જ્ઞાનમંદિર હાઇસ્કુલમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના સંયુકત ઉપક્રમે નવરાત્રિ રાસ ગરબા તેમજ વિવિધ રંગી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ જેમાં ગંગાબા જ્ઞાનમંદિરના ત્રણેય વિભાગના 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમને નિહાળવા આજુબાજુના ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.