તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • વલભીપુર બ્યુરો |બોટાદ ખાતે સાસરૂ ધરાવતા હાલ વલભીપુર તાલુકા પંચાયતના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલભીપુર બ્યુરો |બોટાદ ખાતે સાસરૂ ધરાવતા હાલ વલભીપુર તાલુકા પંચાયતના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુર બ્યુરો |બોટાદ ખાતે સાસરૂ ધરાવતા હાલ વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારી આશાબેન જસમતભાઈ સાંકળીયાને બોટાદમાં રહેતા તેના પતિ જયસુખભાઈ ઘનશ્યામભાઈ જાદવરા તથા સસરા ઘનશ્યામભાઈને અાશાબેન વલભીપુરમાં એકલા રહી નોકરી કરતા હોય તે વાત ગમતી નહીં હોવાથી શારીરિક માનસિક ત્રાસ આપી ફોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વલભીપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

બોટાદમાં પરિણીતાની સાસરીયા િવરૂદ્ધ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો