તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંડણી, ધમકીનો આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદપોલીસ મથકમાં ખંડણી માગવી, ધાક-ધમકીના ગુન્હામાં છેલ્લા એક મહિનાથી નાસતાે-ફરતો આરોપી કુલદીપ શીવકુભાઇ ખાચરને પોલીસે પાળિયાદ રોડ પરથી ઝડપી લીધો હતો. ઉપરોક્ત શખ્સ છેલ્લા કેટલાક સમયથી ગુન્હા કરી પોલીસ ચોપડે ફરાર હતો જેથી અંગે બોટાદ એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો