તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • બોટાદ શહેરનાં દીપચંડી જ્યોતેશ્વર મહાદેવનાં મંદિરે મહાઆરતી કરાઈ

બોટાદ શહેરનાં દીપચંડી જ્યોતેશ્વર મહાદેવનાં મંદિરે મહાઆરતી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદ શહેરનાં પાંચપડા વિસ્તાર ખાતેનાં દીપચંડી જ્યોતેશ્વર મહાદેવનાં મંદિર ખાતે આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા મહાદેવની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે મહાસુખબાપુ આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદનાં વનરાજસિંહ અને બજરંગદળનાં પ્રકાશભાઈ સહિત તમામ કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...