ઝમરાળા ગામે આઠ જુગારી જબ્બે કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ : બોટાદ િજલ્લાના ના ઝમરાળા ગામે જુગાર રમતા કનુ કરશન સાસોટીયા ભરત મનજી કોલાદરા, સુરેશ દેવકુ ખાચર, ખીમજી ખોડા માથોળીયા, વાલજી ખીમજી પરમાર, ધીરૂ ભવાન ડાબસરા, પ્રતાપ જોરૂ પટગીર, રસીક દયાળ રાઘાણીને રૂા.50780 રોકડા સાથે બોટાદ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...