• Gujarati News
  • ઢસામાં સન્માન સમારોહ યોજાયો

ઢસામાં સન્માન સમારોહ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢસા (જં.) : ગઢડાનાઢસા જં.માં આવેલ સ્વામિનારાયણ ગુરુકૂળમાં ગઢડા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યકમ યોજાયો હતો. જેમાં રામકૃષ્ણ શાસ્ત્રીજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા તેમજ વામનબાપુ (પરવાળા આશ્રમ) તથા શાસ્ત્રી ધર્મવિહારીદાસજી વ.એ આશીર્વચન આપ્યા હતા. તથા ઇનામ વિતરણ કરાયુ હતુ.