તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢડામાં ફાયર સ્ટેશનનું લોકાર્પણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગઢડા : ગઢડા (સ્વામીના) મુકામે નગરપાલીકા દ્વારા મોહનનગર સોસાયટી ખાતે રૂપિયા 45 લાખના ખર્ચે નિર્માણ કરવામા આવેલ ફાયર સ્ટેશનનો લોકાર્પણ સમારો યોજવામાં આવ્યો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોડલ ટાઉન ઘટક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય આત્મારામભાઇ પરમારના હસ્તે નગરપાલિકા ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો