• Gujarati News
  • ગઢડામાં વા અને વંટોળથી લ મી વાડીમાં છાપરા ઉડયા

ગઢડામાં વા અને વંટોળથી લ મી વાડીમાં છાપરા ઉડયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડા : ગઢડા ખાતે છેલ્લાં બે દિવસથી બપોર બાદ ભારે વા-વંટોળનું વાતાવરણ સર્જાય છે અને ધૂળની ડમરીઓ વરચે બજારમાંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ, વેપારીઓ સૌ કોઇ ધૂળીયા વાતાવરણનો અનુભવ કરી રાાં છે. જયારે ગોપીનાથજી દેવમંદિર તાબાના લ મીવાડી ખાતે આવેલી ગૌશાળાના પતરાઓ ઉડી જતા નુકશાન થયુ઼ હોવાનું જાણવા મળ્યું છે. ચોમાસાના વહેલા શરૂ થવાના એંધાણને પારખી ધરતીપુત્રોએ વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે.