તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • વીજ ચેકિંગ કરવા માટે ગયેલ ટીમ પર શખ્સોનો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ ચેકિંગ કરવા માટે ગયેલ ટીમ પર શખ્સોનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદનાંપાળીયાદ રોડ પર આવેલી બ્રાહ્મણ સોસાયટીમાં વિજ ચેકીંગ કરવા ગયેલી ટીમ પર 6 શખ્સોએ હુમલો કરી, ગાળો આપી, ફરજમાં રૂકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ બ્રાહ્મણ સોસાયટીમાં પીજીવીસીએલ ટીમ દ્વારા વિજચેકીંગ કરવા ગઈ હતી. તે બાબતે ઉપરોક્ત સોસા.માં રહેતા બાબુભાઈ ખોડાભાઈ દરબાર અને િદલીપભાઈ ભગુભાઈ માલાનાં ઘરે વિજચેકીંગ કરતા હતા ત્યારે

...અનુસંધાનપાના નં.11



ઉપરોક્તબન્ને ઉપરાંત હરેશભાઈ સાદુળભાઈ, શીવરાજ કાળુભાઈ અને બે અજાણ્યા શખ્સોએ ધોળા પીજીવીસીએલ કચેરીનાં જુનીયર એન્જીનીયર બોની થોમસને ગાળો આપી, માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

બોટાદની બ્રાહ્મણ સોસા.ની ઘટના

ધોળા PGVCLનાં જૂનિયર એન્જિનિયરે માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો