તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • વિશ્વવંદનીય અને બી.એ.પી.એસ.ના વડા પૂ.પ્રમુખ સ્વામીને મહારાજની પુણ્યસ્મૃતિમાં શ્રદ્ધાંજલી સમારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વવંદનીય અને બી.એ.પી.એસ.ના વડા પૂ.પ્રમુખ સ્વામીને મહારાજની પુણ્યસ્મૃતિમાં શ્રદ્ધાંજલી સમારોહ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વવંદનીય અને બી.એ.પી.એસ.ના વડા પૂ.પ્રમુખ સ્વામીને મહારાજની પુણ્યસ્મૃતિમાં શ્રદ્ધાંજલી સમારોહ વલભીપુર શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. શ્રદ્ધાંજલી સમારોહમાં બી.એ.પી.એસ. ગઢડા મંદિરના કોઠારી પૂ.અઆધ્યાત્મસ્વરૂપ તેમજ સંતો તેમજ વલભીપુર પંથકમાંથી પૂ.બાપાને શ્રદ્ધાંજલી દેવા માટે રાજકીય, સામાજીક લોકો તથા મુસ્લિમ બિરાદરો તથા બહોળી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા. તસવીર- નીખીલ દવે

વલભીપુરમાં પૂ.પ્રમુખ સ્વામીને ભાવાંજલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો