તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢડામાં અણ ઉકેલ પ્રશ્નો અંગે રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગઢડા | ગઢડા તાલુકામાં અપુરતા વરસાદના કારણે ખેડુતોને વિમા પ્રીમીયમ લીધેલ છે તે મુજબ તાત્કાલીક વિમો મળે તેવું આયોજન કરવા, માલ ઢોર પશુઓ માટે ઘાસચારાની ભારે મુશ્કેલી હોય ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવા બાબતે, સરકાર તરફથી અવાર નવાર ડેમ ભરવાની જાહેરાતો કરવામાં આવે છે તો હવે વધારે વિલંબ કર્યા વગર પાણી છોડવામાં આવે તો ખેડુતોને માલઢોર વેચી હિજરત કરવાની પરિસ્થિત રોકી શકાય. ખેતરમાં ઉભા પાકને ભુંડ અને રોઝ તથા રખડતા જનાવરના કારણે ભારે પ્રમાણમાં નુકશાન થઇ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા તાર ફેન્સીંગ માટે 80 ટકા સબસીડી ફાળવવાનો નિર્ણય બાબતે ગઢડા તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો