તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ગઢડા (સ્વા.) |ગઢડાના મહેશ જીવાભાઈ ચાવડાએ પોતાની ઢસા રોડ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢડા (સ્વા.) |ગઢડાના મહેશ જીવાભાઈ ચાવડાએ પોતાની ઢસા રોડ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડા (સ્વા.) |ગઢડાના મહેશ જીવાભાઈ ચાવડાએ પોતાની ઢસા રોડ પર આવેલ વાડીમાં વિદેશી દારૂ રાખી વેપાર કરતો હોવાની બાતમીના આધારે બોટાદ એલસીબી પોલીસે તેમની વાડી પર રેડ પાડતા જુદી જુદી કંપનીની રૂા.1,45,243ની કિંમતની 270 જેટલી બોટલો જપ્ત કરી હતી જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો.

ગઢડામાંથી િવદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો