તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • ગઢડા (સ્વા.) |ગઢડા તાલુકાના વનાળી ગામની સીમમાં જુગાર રમતા હરેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢડા (સ્વા.) |ગઢડા તાલુકાના વનાળી ગામની સીમમાં જુગાર રમતા હરેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડા (સ્વા.) |ગઢડા તાલુકાના વનાળી ગામની સીમમાં જુગાર રમતા હરેશ ગેલાભાઈ ઝાલા (રહે.ગઢડા), વિપુલ ભનાભઆઈ સોલંકી (રહે.ગોરડકા), રમેશ ઉર્ફે લાલો રવજીભાઈ રોજાસરા (રહે.નાનાજીંજાવદર), વિજય સનાભાઈ જાદવ (રહે.જીંદાવદર), વાલજી દયાળભાઈ રાઠોડ (રહે.ઉગામેડી) અને ગોપાલ નાનુભાઈ ઘરોલીયાને રોકડ રૂા.15,170 સાથે ગઢડા પોલીસે ઝડપી લીધા હતા જ્યારે સુરેશ બાબુભાઈ ઝાંપડીયા નામનો શખ્સ નાસી છૂટ્યો હતો.

ગઢડાના વનાળી ગામમાંથી 6 જુગારી ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો