• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • આર.એ.કળથિયા વિદ્યાભવનમાં ફેન્સી ડ્રેસ ડે ઉજવાયો

આર.એ.કળથિયા વિદ્યાભવનમાં ફેન્સી ડ્રેસ ડે ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ | બોટાદની આર. એ. કળથીયા વિદ્યાભવનનાં કે.જી.વિભાગ માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ભુલકાઓ રંગબેરંગી ડ્રેસમાં શાળાએ આવેલ. તેમજ ધો.1 થી 5 માટે રંગપુર્ણી તથા ધો.6 થી 8 માટે પોસ્ટર મેકીંગ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ વર્ષાઋતુની થીમ પર નયનરમ્ય પોસ્ટર બનાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...