• Gujarati News
  • 27 લાખની ખનિજ ચોરીમાં ચાર ઝડપાયા

27 લાખની ખનિજ ચોરીમાં ચાર ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના : તાલુકાનાગીરગઢડા ખાતે લાઈમસ્ટોનનો અખૂટ ભંડાર આવેલો છે. જેમાંથી ભૂ માફીયાઓ દ્વારા સરકારી તંત્રને અંધારામાં રાખી કરોડો રૂિપયાની ખનીજ ચોરી થતી હોવાની રાવ બાદ ખાણ ખનીજ િવભાગ દ્વારા નાડેજ ગામની સીમમાં ચેકીંગ કરતા િહરા ગોવિંદ સોશા, બોઘા િહરા સોશા, ઈબ્રાહીમ બતુભાઈ અને મેગજીભાઈ રાવસિંહ તથા શક્તિસિંહ લાલુભા સામે કુલ રૂા.26, 27 લાખની િકંમતની ખનીજ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.